કેરીનાં પકોડા
જરૂરી સામગ્રી : (૧) મગની દાળ : અડધો કપ
(૨) લીલાં મરચાં : ૬
(૩) કાચી કેરી : ૩ મોટી
(૪) મીઠું : પ્રમાણસર
(૫) તેલ.�
બનાવવાની રીત :
કેરીને છોલી તેના નાના ટુકડા કરવા. લીલાં મરચાં, મીઠું અને કેરીના ટુકડાને સાથે વાટી ચટણી બનાવવી. મગની દાળને� ચારથી પાંચ કલાક સુધી પાણીમાં પલળવા દેવી. પછી પાણી નીતારી દાળને ઝીણી વાટવી. વાટેલી દાળ અને કેરીને ચટણી મિક્સ કરવા. પછી આંગળીઓ ભીની કરીને નાના ગોળા વાળવા. પછી ગરમ કરેલા તેલમાં બદામી થાય ત્યાં સુધી પકોડાં તળવાં
No comments:
Post a Comment