બટાકા સાબુદાણાની ચકરી
સામગ્રીઃ-
૧ કિ. બટાકા,
૫૦૦ ગ્રામ સાબુદાણા,
૨૦૦ ગ્રામ લીલા મરચાં,
મીઠું જરૂર મુજબ.
રીતઃ-
બટાકાને બાફીને ખમણી લેવા. જેથી ગઠ્ઠો ના રહે સાબુદાણાને રાતભર પલાળી રાખવા. પલળેલા સાબુદાણા છૂટા રહે એવા પલાળવા. છીણેલા બટાકામાં સાબુદાણા અને વાટેલાં મરચાં તેમજ જીરું- મીઠું નાંખી કણક તૈયાર કરી ચકરીની જાળીથી પાથરેલા પ્લાસ્ટિક પર ચકરી પાડવી ને તડકામાં સૂકવવી સંપૂર્ણ સુકાયા બાદ ડબ્બામાં ભરવી ને તળીને ખાવાના ઉપયોગમાં લેવી. આ ફરાળી ચકરી છે.

No comments:
Post a Comment