મઠરી
સામગ્રી :
૨૫૦ ગ્રામ મેંદો,
૫૦ ગ્રામ ઘઉંનો લોટ,
૫૦ ગ્રામ ચણાનો લોટ,
મીઠું, હળદર,
મરીનો ભૂકો,
શાહજીરૂનો ભૂકો તથા ઘી.
રીત :
મેંદો, ઘઉંનો લોટ ચણાના લોટ લઈ તેમાં ઘીનું મોણ નાંખો. તેમાં મીઠું, હળદર, મરીનો ભૂકો, શાહજીરૂનો ભૂકો નાંખી કઠણ લોટ બાંધો. ઘી લઈને લોટ કેળવો. બે ત્રણ કલાક પછી નાની પુરી વણી ને ઘીમાં તળી લો. એટલે મઠરી તૈયાર. આ વાનગી ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે.

No comments:
Post a Comment