થૂલીના વડા
સામગ્રી :
૨૦૦ ગ્રામ ઘઉંનું થૂલું,
૧૦૦ ગ્રામ મગની દાળ,
આદુ, મરચાં, કોથમીર,
તેલ, લીંબુ, ખાંડ,
ગરમ મસાલો, તલ, લસણ.
રીત :
મગની દાળને પલાળી વાટી લો. ઘઉંના થૂલામાં તેલનું મોણ નાંખી વાટેલી મગની દાળ ભેળવો. તેમાં આદુ, મરચાં ખાંડીને નાંખો. મીઠું, મરચું, હળદર, લીંબુ, ખાંડ, તલ, ગરમ મસાલો, લસણ, વગેરે મસાલા નાંખી હલાવી વડાનો લોટ બાંધો. એક કલાક બાદ વડાં બનાવી એક પેણીમાં તેલ મૂકી તળી લો. અંદર મેથીની ભાજી નાંખીને પણ વડા બનાવી શકાય છે.

No comments:
Post a Comment