Friday, January 7, 2011

સીંગના ભજીયા



સીંગના ભજીયા




સામગ્રી :
૨૫૦ ગ્રામ મીઠાવાળી સીંગ,
ચણાનો લોટ અડધી વાડકી,
મીઠું અને ચાટ મસાલો, તેલ.
રીત :
સૌપ્રથમ સીંગને પાણીવાળો હાથ કરી થોડી ભીની કરો. તેની ઉપર ચણાનો લોટ ભભરાવો. પેણીમાં તેલ મૂકી એક એક સીંગ છૂટી મૂકીને તળો. ઉપરથી ચાટ મસાલો નાંખી દો.
બીજી રીત :
સીંગને એક એક કરીને ચણાના લોટના જાડા ખીરામાં ભજીયાની જેમ એક એક મૂકીને તળવા. લોટમાં જ મીઠું, મરચું, મરી વગેરે નાંખી શકાય. ઉપરથી પણ સંચળ અને જીરાળુ પણ પાથરી શકાય.

No comments: