Sunday, January 9, 2011

બનાના બોલ્સ


 



બનાના બોલ્સ



Source: Bhaskar News, Ahmedabad



 
સામગ્રી

કાચાં કેળાં - ૨ નંગ
બટાકાં - ૨ નંગ
ભાત - ૧ કપ
બારીક સમારેલાં મરચાં - ૧ ચમચી
બારીક સમારેલું આદું - ૧ ચમચી
મરીનો પાઉડર - અડધી ચમચી
ગરમ મસાલો - અડધી ચમચી
ફુદીનાનો પાઉડર - અડધી ચમચી
સમારેલી કોથમીર અને મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - તળવા માટે

રીત

કાચાં કેળાં અને બટાકાંને જુદા જુદા બાફી લો. તેને છોલીને ક્રશ કરી લો. હવે આ બંનેને ભેગા કરીને તેમાં ભાત અને બધી જ સામગ્રી ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી નાના નાના ગોળા બનાવી. તેલ ગરમ કરી ધીમી આંચે તળો. તમને ભાવતી ચટણી અથવા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

No comments: