Sunday, January 9, 2011

મેથી ચણાનું અથાણું


મેથી ચણાનું અથાણું



Source: Bhaskar News

 


 


સામગ્રી

મેથી દાણા - ૨૫૦ ગ્રામ

દેશી ચણા - ૨૫૦ ગ્રામ

કેરીની છીણ - ૨૫૦ ગ્રામ

મેથીના કુરિયા - ૨૫ ગ્રામ

રાઇના કુરિયા - ૨૫ ગ્રામ

મરચું - ૨ ટેબલસ્પૂન

મીઠું - સ્વાદ પ્રમાણે,

તેલ - ૫૦૦ મિ.લી

 

રીત

મેથી, ચણાને પાણીમાં ૩-૪ કલાક પલાળવા. ત્યારબાદ પાણી નીતારી સ્વચ્છ કપડાં પર સુકવવા. ત્યારબાદ કેરીની છીણમાં રાઇના કુરિયા, મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરવું અને મેથી, ચણા પણ મિક્સ કરી અને એક બોટલમાં દાબીને ભરવું. એક બોટલમાં દાબીને ભરવું. બીજા દિવસે તેલ નાખી હલાવવું.

No comments: