Friday, January 7, 2011

લસણની ભીની ચટણી

 


લસણની ભીની ચટણી



સામગ્રી:-
½ સૂકા કોપરાની વાટકી
150 ગ્રામ આખા કાશ્મીરી લાલ મરચા
1 મોટો ચમચો ધાણા
1 મોટો ચમચો શીંગદાણા
1 સૂકા લસણની કળીનો ગાંઠો
મીઠું સ્વાદાનુસાર
રીત:-
બધી સામગ્રી ભેગી કરી વાટી લેવી. તાજી તાજી આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

No comments: