ચાનો મસાલો
સામગ્રી :
100 ગ્રામ – મરી પાઉડર
100 ગ્રામ – સૂંઠ પાઉડર
25 ગ્રામ - લવિંગ પાઉડર
25 ગ્રામ - તજ પાઉડર
30 ગ્રામ - પિપરામૂળ [ગંઠોડા] પાઉડર
25 ગ્રામ - એલચી પાઉડર
05 ગ્રામ – જાયફળ પાઉડર
05 ગ્રામ – જાવંત્રી પાઉડર
રીત :
આ બધા પાઉડર ભેગાં કરી એક એરટાઈટ બાટલીમાં ભરી લો. અને ચા બનાવતી વખતે થોડો ચાનો મસાલો નાખીને ચાની લિજ્જત મ્હાલો..

No comments:
Post a Comment