ફરાળી ચેવડો
સામગ્રી :
૨૫૦ ગ્રામ બટાકાની કાતરી જાળીવાળી,
૨૫૦ ગ્રામ બટાકાની સળીની કાતરી,
૨૫૦ ગ્રામ શિંગોડાનો લોટ,
લાલ મરચું, ખાંડ,
શેકેલી શીંગ આખી મોળી ૨૫૦ ગ્રામ,
૧૦૦ ગ્રામ મોળી શીંગનો મોટો ભૂકો,
થોડા બદામ અને કીસમીસ,
સિંધવ, તળવામાટે તેલ.
રીત :
સૌ પ્રથમ બટાકાની બંને કાતરી તળી લેવી. શિંગોડાના લોટમાં થોડુ વધારે તેલ નાખીને લાલ શેકો. બટાકાની બંને કાતરીને થોડો ભૂકો કરી નાંખવો. તેમાં લોટ નાંખી દેવો. બંને શીંગદાણા, બદામ અને કીસમીસ, સિંધવ, ખાંડ અને લાલ મરચું સ્વાદ પ્રમાણે નાંખીને પોલા હાથે હલાવીને ભરી દેવું.

No comments:
Post a Comment